Загрузка...

Latest News - Vadodara - 3.5 ફૂટના મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયો

7
14/8/2019
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી 3.5 ફૂટના મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયો

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં મંગળવારે મધરાત્રે 2:30 કલાકે 3.5 ફૂટનો મગર ઘૂસી ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ તુરંત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરી દીધી હતી. વડોદરાના જીવદયા પ્રેમી હેંમત વઢવાણા સહિતની ટીમ પહોંચી ગઇ હતી. અને મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.

#GujaratNews #Latestnews #Vadodara
Latest news vadodara GUJARATINEWS 24x7 LATESTNEWS GUJARATNEWS NEWS GUJRATNATIONS TOPNEWSTODAY GUJRATINEWSTODAY FATAFATNEWS NATIONALNEWS GUJRATINEWS...
Loading...
Music Gaming Sport Popular Apple Watch Interesting places How to What is hot Instagram Facebook Tik Tok Twitter Snapchat